ગુજરાતની મહિલાઓને પોતાના ગામમાં ભરતી 2025: ધોરણ 10 અને 12 પાસ માટે નોકરી

Published on: August 19, 2025
Gujarat Anganwadi Recruitment 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ના તમામ જિલ્લાઓમાં આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, મહત્વની તારીખો તેમજ અરજી કરવાની માહિતી આ લેખમાં આપેલ છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત આંગણવાડી
ભરતી વર્ષ2025
પોસ્ટનુ નામઆંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર
કુલ ખાલી જગ્યાઓ9000+
અરજીનો પ્રકારઓનલાઈન
લાયકાતધોરણ 10 અને 12 પાસ
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2025

ધોરણ 10 અને ધોરણ 12 પાસ મહિલા ઉમેદવારો માટે નોકરી

ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ મહિલા ઉમેદવારો માટે નોકરી ની જાહેરાત આવી ગઈ છે જેમાં તમે તમારા ગામ માં જ નોકરી મેળવી શકો છે. આ આંગણવાડી ભરતીમાં રાજય સરકાર દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

 શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર

  • ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

આંગણવાડી તેડાગર

  • ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

આંગણવાડી ભરતીમાં અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર નીચે મુજબ હોવી જોઈએ.

  • મિનિમમ ઉંમર: 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ.
  • મહત્તમ ઉંમર: 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઓનલાઈન અરજી કરેવી રીતે કરવી

આ ભરતી માટે અરજદારે માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ, https://e-hrms.gujarat.gov.in, પર જઈને અરજી કરવાની રહેશે. જગ્યાઓ માટે e-HRMS પોર્ટલ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. 

Leave a Comment