GSSSB Class 3 Exam Date 2025
GSSSB દ્વારા વિવિધ પરીક્ષા તારીખ જાહેર: જુઓ સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
Published On: August 25, 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક: ૨૩૭/૨૦૨૪૨૫, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૭/૨૦૨૫૨૬,૩૨૫/૨૦૨૫૨૬,....